Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

પેટલાદ: શહેરમાં રઝાચોક વિસ્તારમાં ગટરના દૂષિત પાણી રસ્તા ઉપર આવી ગયા, રોગચાળાનો ભય

Petlad, Anand | Feb 18, 2026
પેટલાદ શહેરમાં રઝાચોક વિસ્તારમાં ગટરના દૂષિત પાણી રસ્તા ઉપર આવી જતા બેસુમાર ગંદકી થવા લાગી હતી. આ વિસ્તારના લોકોમાં રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. આ વિસ્તારમાંથી અવરજવર કરતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આખા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.