Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

પેટલાદ: શહેરમાં સેન્ટ્રલ બેંકના ખાંચામાં ખોદકામ બાદ ડામર કામગીરી ન કરાતા ઉડતી ધૂળથી દુકાનદારો પરેશાન

Petlad, Anand | Feb 18, 2026
પેટલાદ શહેરમાં સ્ટેશન રોડ નજીક સેન્ટ્રલ બેંકના ખાંચા,સહિત વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોગ્ય ડામર કામગીરી ન કરવામાં આવતા આ વિસ્તારમાં વાહનો જતાં ધૂળ ઊડી રહી છે અને દુકાનદારો ઘણા દિવસથી પરેશાન થતા જોવા મળ્યા છે.
પેટલાદ: શહેરમાં સેન્ટ્રલ બેંકના ખાંચામાં ખોદકામ બાદ ડામર કામગીરી ન કરાતા ઉડતી ધૂળથી દુકાનદારો પરેશાન - Petlad News