Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

પેટલાદ: દંતાલી રોડ ઉપર આવેલ કોલેજના વિદ્યાર્થીઓ વિધાનસભાની મુલાકાતે, રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈને મળ્યા

Petlad, Anand | Feb 20, 2026
પેટલાદના દંતાલી રોડ ઉપર આવેલ આર. કે. પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ વિધાનસભાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પેટલાદના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલને મળ્યા હતા.