Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

પેટલાદ: ભાજપ શાસિત પેટલાદ નગરપાલિકાની વધુ એક કામગીરી ચર્ચામાં,સુપરમાર્કેટ સામે ચાલુ લાઈટ પાસે માત્ર નવી ડિઝાઇનના પોલ ઉભા કરાયા

Petlad, Anand | Feb 20, 2026
ભાજપ શાસિત પેટલાદ નગરપાલિકાની વધુ એક કામગીરીને લઈને લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે. સ્ટ્રીટ લાઈટ જે જગ્યાએ ચાલુ છે. તે જગ્યાએ માત્ર નવી ડિઝાઈનના પોલ ઉભા કરી અને વિકાસલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકાની કામગીરીને લઈને શહેરીજનોમાં ઉગ્ર ચર્ચા ઉઠવા પામી હતી.
પેટલાદ: ભાજપ શાસિત પેટલાદ નગરપાલિકાની વધુ એક કામગીરી ચર્ચામાં,સુપરમાર્કેટ સામે ચાલુ લાઈટ પાસે માત્ર નવી ડિઝાઇનના પોલ ઉભા કરાયા - Petlad News