કીમ-માંડવી રોડ પર શાળા પાસે ગટરની કુંડીમાં બાળકી ખાબકી,કીમ ચારરસ્તા નજીક પાલોદ ગામની નવી પ્રાથમિક શાળા પાસે ઘટના,સ્થાનિકો બાળકીને જોઈ જતા તુરત અંદર ઊતરી બહાર કાઢી,સ્ટેટ હાઈવે પર સાઈડમાં બનાવામાં આવેલ ગટરની કુંડી ખુલ્લી હાલતમાં,ત્રણ દિવસ પહેલા પણ એક વિધાર્થી અંદર કૂંડીમાં ખાબક્યો હતો,સ્ટેટ હાઈવે ના તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ.