Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

કામરેજ: વાવ SRP ગ્રાઉન્ડ ખાતે પોલીસની શારીરિક કસોટી દરમિયાન એક યુવકનું મોત થયું.

Kamrej, Surat | Feb 20, 2026
ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક ઉમેદવારનું નિધન થયું છે. વાવ SRP ગ્રાઉન્ડ ખાતે દોડના અંતિમ રાઉન્ડમાં 27 વર્ષીય રવિન્દ્ર પ્રવિણભાઈ બારીયાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. વલસાડ જિલ્લાના મોગરાવાડી દેવદર્શન સોસાયટીના રહેવાસી રવિન્દ્ર બારીયાને દોડતી વખતે પગ અને છાતીમાં| દુખાવા સાથે ચક્કર આવ્યા હતા.