Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

કામરેજ: કામરેજની ૨૬ વર્ષીય યુવતી ઘરેથી ગુમ, પોલીસ દ્વારા શોધખોળ શરૂ

Kamrej, Surat | Feb 11, 2026
કામરેજની ધર્મનંદન સોસાયટીમાં રહેતા પંકજભાઈ ભીમજીભાઈ રાઠોડની ૨૬ વર્ષીય પુત્રી રિદ્ધિ પંકજભાઈ રાઠોડ આજે બપોરે આશરે ૨:૦૦ વાગ્યાના અરસામાં કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ છે. યુવતી પોતાની સાથે જરૂરી કાગળો પણ લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુમ થનારની ઓળખ અને વિગત: નામ: રિદ્ધિ પંકજભાઈ રાઠોડ (ઉંમર: ૨૬ વર્ષ) રહેઠાણ: ઘર નં. ૭૮, ધર્મનંદન સોસાયટી, કામરેજ. દેખાવ: મધ્યમ બાંધો, ઘઉંવર્ણો