Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

કામરેજ: મોટા બોરસરા ગામે કેમિકલ વાળા પાણીને લઈને કીમ નદીમાં માછલીઓના મોત થયા

Kamrej, Surat | Feb 9, 2026
મોટા બોરસરા ગામ નજીકથી પસાર થતી કીમ નદીમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. આ ઘટનાથી સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પ્રાથમિક તપાસ મુજબ, જીઆઇડીસીના અનેક ઔદ્યોગિક| એકમો દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સીધું કીમ નદીમાં છોડવામાં આવે છે. આ ઝેરી પાણીના કારણે નદીમાં| માછલીઓ ટપોટપ મરી રહી છે.