Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

કામરેજ: વલથાન ગામથી પોલીસે વીજતાર ચોરી કરતી ગેંગ ને ઝડપી લીધી

Kamrej, Surat | Feb 19, 2026
સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ખેતીવાડી અને જીઈબીની લાઈનોમાંથી વીજ વાયર ચોરી કરતી એક કુખ્યાત ગેંગને ઝડપી પાડી છે. વલથાણ ગામની હદમાં નેશનલ હાઈવે-48| પર સરિ્વસ રોડ પરથી પોલીસે 6 આરોપીઓને મુદ્દામાલની| હેરાફેરી કરતા રંગેહાથ પકડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 31.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ મોટા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.