Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

કામરેજ: 'આશીર્વાદ માનવ મંદિર'માં બગોદરાથી રેસ્કસ્ક્યુ કરાયેલી દુષ્કર્મ પીડિત મહિલાને બાળકીને જન્મ આપ્યો

Kamrej, Surat | Feb 17, 2026
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી સિ્થત 'આશીર્વાદ માનવ મંદિર'માં એક માનસિક અસિ્થર સગર્ભા મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. સંસ્થાએ આ નિરાધાર મહિલાને આશ્રય આપી સુરકિ્ષત પ્રસૂતિ કરાવી હતી. આ મહિલા આશરે એક મહિના પહેલા અમદાવાદ-બગોદરા હાઈવે પર નિરાધાર હાલતમાં મળી આવી હતી. સ્થાનિક સેવાભાવી સંસ્થાએ તેને બચાવીને કામરેજના ધોરણ પારડી સિ્થત 'આશીર્વાદ માનવ મંદિર'માં ખસેડી હતી.|