પેટલાદ: પેટલાદના જોગણ ગામે સ્વામિનારાયણ મંદિરે યોજાયો અન્નકૂટ
Petlad, Anand | Nov 10, 2026 પેટલાદના જોગણ ગામના સ્વામિનારાયણ મંદિરમાં નવા વર્ષ નિમિત્તે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.