કડકડતી ઠંડીમાં ગરવા ગિરનારની ગોદમાં ભલભલાને ધ્રુજાવી દે એવી ઠંડી ના વચ્ચે સંતો અને વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યું છે....વહેલી સવાર માં હાજા થીજાવી દે તેવી ઠંડી માં ઠંડા પાણી થી ખુલ્લા માં સ્નાન કરી રહ્યા છે... હા દ્રશ્યો છે વંથલી સહજાનંદ સ્વામી ગુરુકુળના..સ્વામિનારાયણના સંતો અને વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કરી રહ્યા છે. માઘ સ્નાનનો અનેરો મહિમા છે.. પરમ્પરા મુજબ માટી ના માટલા માં ખુલ્લા મેદાન માં રાતભર પાણી ભરી રાખવામાં આવે છે.