આસામમાં કોલકાતા–સૈરાંગ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાનો ભોગ બની છે. ટ્રેનના 7 કોચ પાટા પરથી ઉતરી જતાં અફરાતફરી મચી હતી. ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.
દુર્ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર દોડતું થયું છે અને સ્થળ પર રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
#Assam #TrainAccident #BreakingNews #RailwayAccident #IndiaNews