Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अयोध्या
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana
Lucknow
तेजस्वी_यादव
लखनऊ
Crimenews
महंगाई
Sitapur
Aap
krantisamaynews
સુરત: ગોડાદરા મેળામાં ધમાસાણ મા-રામા-રી મેળામાં આવતા પરિવારોની સુરક્ષાની જવાબદારી કોની? પોલીસ બંદોબસ્ત સામે ઉઠ્યા સવાલો! #krantisamaynews #krantisamay #surat #godadara
Udhna, Surat
| Nov 11, 2026
#krantisamaynews
#krantisamay
#surat
#godadara
MORE NEWS
ઓડિશામાં નિવૃત્ત DFOના પત્નીની હ-ત્યા કરનાર ઝડપાયો લૂં-ટ વિથ મ-ર્ડર કેસનો આરોપી લુધિયાણાથી સુરત આવ્યો, દિલ્હી ભાગે તે પહેલાં પકડાયો સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા SOGનું સંયુક્ત ઓપરેશન #krantisamaynews #krantisamay #surat #sog #odisha
Udhna, Surat | Nov 11, 2026
ઓડિશાના ભુવનેશ્વરમાં 76 વર્ષીય વૃદ્ધ મહિલાની હ*ત્યા અને લૂ*ટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. નિવૃત્ત DFOની પત્ની કુંજલતા નંદાની હ*ત્યા કરી લૂ*ટ ચલાવનાર આરોપી બલભદ્ર રામચરણ મહારાણાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી છેલ્લા ચાર મહિનાથી વૃદ્ધાના ઘરે કેરટેકર તરીકે કામ કરતો હતો. મહિલાની એકલતાનો લાભ લઈ તેનું ગળું દબાવી હ*ત્યા કર્યા બાદ ઘરમાંથી ₹32 હજાર રોકડા અને અંદાજે 50થી 60 ગ્રામ સોનાના દાગીના લૂંટી ફરાર થયો હતો. ભુવનેશ્વરથી લુધિયાણા અને ત્યારબાદ સુરત પહોંચેલો આરોપી દિલ્હી ભાગવાની તૈયારીમાં હતો. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ગ્રામ્ય SOGના સંયુક્ત ઓપરેશનમાં કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર ક્રિષ્ના હોટેલ પાસેથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ભુવનેશ્વર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
Udhna, Surat | Nov 11, 2026
*SSK NEWS GUJARAT - બ્રેકિંગ 🔴 | સુરત - ભેસ્તાન* *છઠ પૂજાને અનુલક્ષીને ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ઉન ચાર રસ્તા થી ઉન શાક માર્કેટ થઈ ઉન ગામ, તિરૂપતિનગર સુધી પોલીસ અધિકારી અને સ્ટાફે હથિયાર, બેટન લાઈટ સાથે પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. #Surat #Bhestan #ChhathPuja
Udhna, Surat | Nov 11, 2026
એન્જિનિયરની નોકરી છોડી, આ સુરતી હવે ગોવા રિટ્રીટ, પૂર્ણિમા રિટ્રીટ અને રન ક્લબ ચલાવે છે, જ્યાં અજાણ્યા લોકો દોસ્ત બને છે. નવેમ્બર 2024થી 7 ગોવા રિટ્રીટ. Meet Sachin Patil. Mechanical engineer by degree, he left his full-time job to build 4 communities where people meet, talk and feel they belong: → Goa Retreat: 7 wellness retreats since November 2024, for anyone carrying fear, anxiety or loneliness → Social Gathering: travellers, poets, musicians and artists in one circle → Full Moon Retreat: every full moon night, sound healing, inner child healing and kirtan → Let's Run Community: early morning runs, together In his words: "…creating experiences that bring people closer to themselves, to one another, and to life itself." Surat Spotlight is our series on Surtis doing something new and good. Would you quit a safe job to follow what you love? Comment YES or NO, and tag the Surti who should be next. Get the iamcity app on iPhone and Android: www.iamsuratcity.com/app #surat #suratspotlight #iamsuratcity #surti #goaretreat
Udhna, Surat | Nov 11, 2026
આસામમાં કોલકાતા–સૈરાંગ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાનો ભોગ બની છે. ટ્રેનના 7 કોચ પાટા પરથી ઉતરી જતાં અફરાતફરી મચી હતી. ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. દુર્ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર દોડતું થયું છે અને સ્થળ પર રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. #Assam #TrainAccident #BreakingNews #RailwayAccident #IndiaNews
Udhna, Surat | Nov 11, 2026
🚨 સુરત બ્રેકિંગ ન્યૂઝ 🚨 સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં દિવાળીના દિવસોમા યુવકની હત્યાની ઘટના સામે આવી 28 વર્ષીય રાજેન્દ્ર નામના યુવકની ઘાતકી હત્યા કરાઈ ચારથી પાંચ અજાણ્યા શખ્સો દ્વારા યુવકની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી #suratcitypolice #AmroliPolice #surathatya #butlegar #Diwali
Udhna, Surat | Nov 11, 2026
🚨 સુરતના અશ્વિનીકુમારમાં યુવકની ઘાતકી હત્યા! સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં 28 વર્ષીય રાજેન્દ્રની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ચારથી પાંચ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં DCP, ACP અને PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હત્યા પાછળનું કારણ શું છે અને આરોપીઓ કોણ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
Udhna, Surat | Nov 10, 2026
નવા વર્ષની શરૂઆત ઠાકોરજીના ચરણોમાં 1300થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ 🙏✨ BAPS સ્વામિનારાયણ મંદિરમાં નવા વર્ષના પાવન અવસરે ભગવાનને 1300થી વધુ વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવી. ભક્તિ અને સમર્પણનો આ નજારો ખરેખર અદ્ભુત છે. #baps #annakutdarshan #swaminarayan #suratnews #iamsuratcity
Udhna, Surat | Nov 10, 2026