*SSK NEWS GUJARAT - બ્રેકિંગ 🔴 | સુરત - ભેસ્તાન*
*છઠ પૂજાને અનુલક્ષીને ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
ઉન ચાર રસ્તા થી ઉન શાક માર્કેટ થઈ ઉન ગામ, તિરૂપતિનગર સુધી પોલીસ અધિકારી અને સ્ટાફે હથિયાર, બેટન લાઈટ સાથે પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું.
#Surat #Bhestan #ChhathPuja