નવા વર્ષની શરૂઆત ઠાકોરજીના ચરણોમાં 1300થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ 🙏✨
BAPS સ્વામિનારાયણ મંદિરમાં નવા વર્ષના પાવન અવસરે ભગવાનને 1300થી વધુ વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવી. ભક્તિ અને સમર્પણનો આ નજારો ખરેખર અદ્ભુત છે.
#baps #annakutdarshan #swaminarayan #suratnews #iamsuratcity