આણંદ: વિદ્યાનગરમાં એપીસી સર્કલ પર ₹૩૧.૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામશે બ્રિજ બનશે
Anand, Anand | Sep 18, 2026 એપીસી સર્કલ પર ₹૩૧.૩૩ કરોડના ખર્ચે નિર્માણ પામશે બ્રિજ બનશે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આઉટગ્રોથ, સડક અને આંતરમાળખાકીય સુવિધાઓ માટે ₹૧૦૦ કરોડ મંજુર કરાયા છે.કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી.