દેત્રોજ રામપુરા: વાડજમાં નવા બનેલા બ્રિજ પર નશાના સામનનો કચરો મળી આવ્યો, વીડિયો આવ્યો સામે
આજે શનિવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ વાડજમાં નવીન બનેલા બ્રીજ પર નશાના સામાનનો વીડિયો વાયરલ થયો છે.જેમાં થોડા સમય પહેલા જ બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યુ છે.ત્યારે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય તે રીતે બ્રીજ પર નશામાં વપરાતી વસ્તુઓને કચરો બ્રીજ પર જોવા મળ્યો હતો.