Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

પાલીતાણા: હણોલ ગામે કેન્દ્રિય મંત્રીની ઉપસ્થિતિમાં સાયકલ યાત્રા યોજાઈ

Palitana, Bhavnagar | Aug 9, 2026
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો, રમતવીરો અને સાયકલિંગપ્રેમીઓ જોડાયા હતા.હણોલથી નેસડી અને નોઘણવદર સુધી અંદાજે ૬ કિલોમીટરની સાયકલ રેલી યોજાઈ હતી
પાલીતાણા: હણોલ ગામે કેન્દ્રિય મંત્રીની ઉપસ્થિતિમાં સાયકલ યાત્રા યોજાઈ - Palitana News