સિહોર: દારૂની બાતમી કેમ આપી? અમારે લાખ રૂપિયાની ખોટ ગઈ તેમ કહી એક્ટિવામાં ઉપાડી માર માર્યાની ફરિયાદ
સિહોરના ગુંદાળા ખાતે રહેતા વિપુલભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમના જ વિસ્તારના લોકો દ્વારા કહેવામાં આવેલું કે અમારી દારૂની માહિતી કેમ પોલીસને આપવામાં આવી એવું કંઈ activa માં લઈ જઈ ખાખરીયા પાસે માર મારવામાં આવ્યો અને મારી નાખવાની ધમકી આપવામાં આવી ઉપરાંત લાખ રૂપિયાની ખોટ ગઈ તેવું જણાવીએ મારતા વિપુલભાઈ દ્વારા છ લોકો વિરોધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ