Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ખંભાત: ખંભાત આણંદ સવારની ડેમુ ટ્રેનમાં ઘેટાબકરાંની જેમ મુસાફરી કરવાનો વખત આવતાં લોકો ત્રાહિમામ

Khambhat, Anand | Aug 12, 2026
સવારે 7 વાગ્યા વાગ્યે ખંભાતથી આણંદ તરફ જતી મેમુ ટ્રેનમાં દરરોજ મુસાફરો વધુ હોય છે. ટ્રેનમાં બેસવાની જગ્યા તો દૂરની વાત રહી, ઊભા રહેવા કે અંદર પ્રવેશવા માટે પણ જગ્યા બચતી નથી. દરરોજ મુસાફરી કરતા હજારો વિદ્યાર્થીઓ, મહિલાઓ અને નોકરીયાતો માટે આ સફર યાતનારૂપ બની ગઈ છે.જગ્યાના અભાવે અનેક યુવાનો અને વિદ્યાર્થીઓને ટ્રેનના દરવાજે લટકીને જોખમી રીતે પ્રવાસ કરવાની ફરજ પડે છે.રજુઆત બાદ પણ પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે.