ખંભાત: ખંભાત તાલુકા પંચાયત સહીત સરકારી કચેરીઓ 15મી ઓગસ્ટ દિનના પૂર્વ સંધ્યાએ રોશનીથી જગમગી ઉઠી.
Khambhat, Anand | Aug 14, 2026 ખંભાત તાલુકા પંચાયત સહીત સરકારી કચેરીઓ 15મી ઓગસ્ટ દિનના પૂર્વ સંધ્યાએ રોશનીથી જગમગી ઉઠી છે.આણંદ જિલ્લામાં ખંભાત તાલુકા પંચાયત કચેરી સહીત સરકારી કચેરીઓ, કરમસદ આણંદ મહાનગરપાલિકા, જૂનું જિલ્લા સેવા સદન, સર્કિટ હાઉસ, જિલ્લા પંચાયત કચેરી, કલેકટર કચેરી, માર્ગ અને મકાન વિભાગની કચેરી અને જિલ્લાભરની સરકારી કચેરીઓ રોશનીથી સજાવવામાં આવી છે.