Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

નખત્રાણા: ભડલી પાપડી પાસે ટ્રક પલટી મારતાં વિથોણ-ભુજ માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામ

Nakhatrana, Kutch | Aug 13, 2026
નખત્રાણા નજીક આવેલા ભડલી પાપડી પાસે વિથોણથી ભુજ તરફ જઈ રહેલું એક મહાકાય ટ્રેલર અચાનક રોડ વચ્ચે પલટી મારી ગયું હતું. આ અકસ્માતને કારણે આખો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ​રોડ બંધ થઈ જતાં મુસાફરો અને વાહનચાલકોને કલાકો સુધી ભારે હાલાકી ભોગવવી પડી હતી તથા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા મથામણ બાદ ટ્રેલરને રોડ પરથી હટાવી વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરવામાં આવ્યો હતો.