ચોરાસી: ડીંડોલી વિસ્તારમાં આવેલ prayosha bliss પાસે ની ઘટના,શખ્સ દ્વારા યુવક પર કાતર વડે જીવલેણ હુમલો સમગ્ર ઘટના સીસીટીવી.
Chorasi, Surat | Dec 9, 2025 ડીંડોલી વિસ્તારમાં આવેલ prayosha bliss પાસે ની ઘટના, શખ્સ દ્વારા યુવક પર કાતર વડે જીવલેણ હુમલોઉપરાછાપરી હુમલો કરતો શખ્સ cctv માં કેદસમગ્ર ઘટના પાનના ગલ્લા પર લાગેલા સીસીટીવી માં કેદ થઈયુવક પર અચાનક કાતર વડે હુમલો કરી દેવાયો,સાત થી આઠ વખત હુમલો કરાયો,જોકે ડીંડોલી પોલીસ સે સીસીટીવી ફૂટેજ એના આધારે તપાસ શરૂ કરી.