Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ગાંધીધામ: આદિપુરના નિવાસિતેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ

Gandhidham, Kutch | Aug 14, 2026
ગાંધીધામ તાલુકાના આદિપુર સ્થિત શ્રી નિવાસિતેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ૐ શિવ મંડળી, આદિપુર ટ્રસ્ટીગણ તથા ભક્તજનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.