Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

પલસાણા: ચલથાણ લક્ષ્મી નગરમાં 36 વર્ષીય પરપ્રાંતિય શ્રમજીવીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

Palsana, Surat | Nov 27, 2025
મૂળ મહારાષ્ટ્રના અને હાલ ફ્લેટ નંબર ૩૦૫ અમૃતસિધ્ધિ એપાર્ટમેન્ટ લક્ષ્મીનગર સોસાયટી ચલથાણ ખાતે રહેતા 36 વર્ષીય ગોપાલ રમેશ ઉમાલે કલાક ૧૩/૦૦ થી કલાક ૧૪/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરમાં કોઇ અગમ્ય કારણસર સિલિંગ ફેન સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ મોત નિપજ્યાની ફરિયાદ ભુપેંદ્ર મહેન્દ્રભાઇ વસાવા એ કડોદરા પોલીસ મથકે કલાક ૧૬/૩૦ વાગે નોધાવતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ શરૂ કરી આગળની તપાસ એ.એસ.આઇ. દિપકભાઈ વામનભાઈ મહાલે એ હાથધરી છે.