પેટલાદ: પેટલાદની બાંધણી ચોકડીએ અકસ્માતનો ભય, જાણો શું છે સમસ્યા?
Petlad, Anand | Nov 11, 2026 પેટલાદ તાલુકાની બાંધણી ચોકડીએ નવા બનાવેલા સર્કલ પાસે અકસ્માતો વધી રહ્યા છે. રેલિંગને કારણે વાહન ચાલકોને સામેના વાહન દેખાતા નથી અને બમ્પના અભાવે વાહનોની સ્પીડ વધારે રહે છે. સ્થાનિકોએ અહીં તાત્કાલિક બમ્પ બનાવવાની માંગ કરી છે.