સિહોર: શિહોર જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો બિનહરીફ, કોંગ્રેસમાં ખુશીની લહેર
સિહોર જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ૩ આગેવાનો બિનહરીફ ચૂંટાયાકોંગ્રેસપરિવારદ્વારાશુભેચ્છાઓનો વરસાદસિહોર જમીન વિકાસ બેંકની મુદત પૂર્ણ થતાં યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ પક્ષના ત્રણેય અગ્રણી નેતાઓ બિનહરીફ વિજેતા જાહેર થતાં તાલુકા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે.બેંકની આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી નીચે મુજબના આગેવાનોએ ઉમેદવારી નોંધાવી હતી.દિલીપસિંહ પરમાર.અશોકભાઈ ઉલવા.દિગ્વિજયસિંહ