Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
आग
Up
मध्यप्रदेश
Bollywood
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Cm
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
usr42867191
Acci*dent reported near Surat’s Pal RTO amid heavy rainfall😱😳
Udhna, Surat
| Sep 12, 2026
MORE NEWS
ઉધના | ગણપતિ બાપાનું સાદગીભર્યું આગમન - વિનાયક નગરમાં બાલ ગણેશ મિત્ર મંડળ દ્વારા બાપાનું આગમન - યુવક મંડળે ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપાનું સ્વાગત કર્યું - બાપાના આગમનથી વિનાયક નગરમાં ભક્તિમય માહોલ છવાયો - સાદગી અને શ્રદ્ધા સાથે ગણપતિ બાપાની આગમન યાત્રા - યુવકો દ્વારા આગમનની અનોખી ઝલક જોવા મળી #krantisamaynews #krantisamay #surat #udhna
Udhna, Surat | Sep 13, 2026
થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ઝોન-2 પોલીસ અને ફોસ્ટાના સહયોગથી ભાઠેનામાં રક્તદાન કેમ્પ યોજાયો સુરત શહેર પોલીસ ઝોન-2 અને ફોસ્ટાના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ખાસ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઠેના ખાતે આવેલ મનપાના કોમ્યુનિટી હોલમાં 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યુ હતું. . . . . . . . . . #thelesemia #zone2police #fosta #raktdaancamp #bloodcamp #surat #ssknews
Udhna, Surat | Sep 13, 2026
સુરતમાં ધોધમાર વરસાદ… 🌧️ આકાશમાં વીજળીના કડાકા… ⚡ અને આ બધાની વચ્ચે બાપ્પા પોતાના ભક્તોના ઘરે જઈ રહ્યા છે. 🥹❤️ #iamsuratcity #SuratRain #સુરતવરસાદ #suratcity #બાપ્પામોરિયા
Udhna, Surat | Sep 13, 2026
રીંગ રોડ પર આવેલ ઓવર બ્રિજ પર ચડતા લાગેલ એંગલ સાથે ગાડીનું અકસ્માત.. મેટ્રો નું કામ ચાલુ હોવાથી બ્રીજના શરૂઆતમાં હેવી વાહનો ને નો એન્ટ્રી માટે એંગલ લગાવવામાં આવ્યા હતા તો પણ વાહન ચાલાકે જોયા વગર ગાડી હલકા આવતા એંગલ સાથે અથડાયો.. ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના ભાગરૂપે થયો અકસ્માત..
Udhna, Surat | Sep 13, 2026
ભાવનગર | સ્કૂલ વર્ધીની અદાવતમાં મિત્ર જ બન્યો હત્યારો! - સ્કૂલ વર્ધીની રિક્ષા ગોઠવવા બાબતે મનદુઃખમાં હત્યાનું કથિત ષડયંત્ર - આરોપી મુકેશ પટેલે મિત્ર ભાવેશ વિસાણીની હત્યાનો પ્લાન ઘડ્યાનો ખુલાસો - ઝેરી અને ડુપ્લિકેટ દારૂ હોવાની જાણ હોવા છતાં ભાવેશને પીવડાવ્યાનો આરોપ - ભાવેશની તબિયત લથડતાં સારવાર દરમિયાન સર.ટી. હોસ્પિટલમાં મોત - FSL અને PM રિપોર્ટમાં ઝેરી આલ્કોહોલની પુષ્ટિ થયાનું પોલીસનું કહેવું - દારૂની બોટલ સંતાડી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યાનો આરોપ - હત્યા પહેલાંની કોલ રેકોર્ડિંગ પણ તપાસમાં મહત્વની કડી બની - ઘોઘારોડ પોલીસે મુકેશ પટેલ અને દારૂ સપ્લાયર સંજય સામે ગુનો નોંધ્યો - BNS કલમ 103(1), 54 અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી #krantisamaynews #krantisamay #bhavnagar #gujarat
Udhna, Surat | Sep 13, 2026
ભાવનગર | સરકારી ક્વાર્ટરમાં ડુપ્લીકેટ વિદેશી દારૂની મીની ફેક્ટરી ઝડપાઈ - લઠ્ઠાકાંડ બાદ હાદાનગરમાં ફરી ડુપ્લીકેટ દારૂનો પર્દાફાશ - રેલવે કોલોનીના સરકારી ક્વાર્ટરમાં LCB અને બોરતળાવ પોલીસનો દરોડો - ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતા હોવાની આશંકામાં 3 શખ્સ ઝડપાયા - રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ સહિત 3 આરોપી ઝડપાયા - 17 બોટલ, બ્રાન્ડના સ્ટીકર અને કેરબા સહિતનો મુદ્દામાલ જપ્ત - બોટલ સીલ કરવાના 2 મશીન પણ પોલીસે કબજે કર્યા - કેરબામાં રહેલું કેમિકલ આરોપીઓએ ઢોળી નાખ્યાનું પોલીસનું કહેવું - અક્ષયરાજસિંહ અને વિજય ભાગીદારીમાં ફેક્ટરી ચલાવતા હોવાનો ખુલાસો - દારૂ કેટલા સમયથી બનતો હતો અને કેટલો માલ વેચાયો તેની તપાસ શરૂ - બોરતળાવ પોલીસે પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી #krantisamaynews #krantisamay #bhavnagar #gujarat
Udhna, Surat | Sep 13, 2026
Aaj toh baarish bhi humein Bappa se milne se nahi rok sakti. 🥹❤️
Udhna, Surat | Sep 12, 2026
🌧️ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વેસુ વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદની અસર વિઘ્નહર્તાની આગમન યાત્રા પર પણ જોવા મળી. 🌧️🙏 હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે. 📍 વેસુ, સુરત તમારા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે? Commentમાં વિસ્તારનું નામ લખો. 👇 #Surat #SuratRain #SuratNews #BreakingNews #Vesu VesuSurat GujaratRain SuratCity IAmSuratCityNews
Udhna, Surat | Sep 12, 2026