રીંગ રોડ પર આવેલ ઓવર બ્રિજ પર ચડતા લાગેલ એંગલ સાથે ગાડીનું અકસ્માત..
મેટ્રો નું કામ ચાલુ હોવાથી બ્રીજના શરૂઆતમાં હેવી વાહનો ને નો એન્ટ્રી માટે એંગલ લગાવવામાં આવ્યા હતા તો પણ વાહન ચાલાકે જોયા વગર ગાડી હલકા આવતા એંગલ સાથે અથડાયો..
ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના ભાગરૂપે થયો અકસ્માત..