Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
आग
Up
मध्यप्रदेश
Bollywood
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Cm
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
usr42867191
સુરતમાં ધોધમાર વરસાદ… 🌧️ આકાશમાં વીજળીના કડાકા… ⚡ અને આ બધાની વચ્ચે બાપ્પા પોતાના ભક્તોના ઘરે જઈ રહ્યા છે. 🥹❤️ #iamsuratcity #SuratRain #સુરતવરસાદ #suratcity #બાપ્પામોરિયા
Udhna, Surat
| Sep 13, 2026
#iamsuratcity
#suratrain
#સુરતવરસાદ
#suratcity
#બાપ્પામોરિયા
MORE NEWS
સુરત | સચિનમાં ભવ્ય ગણપતિ આગમનની તૈયારીઓ - બાપા સીતારામ ગ્રુપ દ્વારા 9મા વર્ષે ગણપતિ બાપાનું આયોજન - સચિન ચોકડીથી 14મીએ સાંજે 6 વાગ્યે ભવ્ય આગમન યાત્રા - પારડી સ્કૂલ ખાતે ભવ્ય ગંગા આરતીનું આયોજન - મહંત શ્રી ગોપાલબાપુ સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે - શોભાયાત્રામાં નાસિક ઢોલ સહિત વિવિધ આકર્ષણો - સચિનવાસીઓને આગમન યાત્રામાં જોડાવા અપીલ - ગણપતિ બાપ્પા મોરિયા... જય ઠાકર #krantisamay #krantisamaynews #surat #sachin
Udhna, Surat | Sep 13, 2026
The Energy is flewing at Next Level🔥 at @tggv.stv with @rajgarba ❤️ As Their are Bringing Josh , Their Moves and Their own Garba Vibes to The Ground. રાજ ગરબા સાથે રંગ પણ જામશે અને જલસો પણ! 🤩 @tggv.stv is Ready for The Beats🔥, The Energy⚡️ and All The Dhamal Coming our way 💃🕺! As You Already Know, All 10 Nights Gonna Hit Crazyyy 💥. આ નવરાત્રી TGGV વાળી! ❤️ #rajgarba #theglobalgarbavillage #tggv2026 #suratnavratri #navratri
Udhna, Surat | Sep 13, 2026
@rudraksh_garba_class is All Set to Bring Their Energy to @tggv.stv ❤️🔥 We’re Super Excited to Have Them Join on Board with Their Josh, Vibe and Garba Madness to The @tggv.stv ground! 🪩✨ Because when @rudraksh_garba_class and @tggv.stv Come Together… ધમાલ તો Damn Sure! 🤩 Get Ready for Some Serious Garba Energy, Non-stop Beats and a Whole Lot of Excitement This Navratri! આ નવરાત્રી TGGV વાળી! ❤️🎉 #theglobalgarbavillage #suratnavratri #surat #tggv #rudrakshgarbagroup
Udhna, Surat | Sep 13, 2026
The Grand Arrival of Surat’s 2 Biggest Ganesh Idols! 🙏✨😍
Udhna, Surat | Sep 13, 2026
સુરત ક્રાઈમ બ્રાન્ચ AHTUની મોટી કાર્યવાહી ડુમસ વિસ્તારમાં દેહવ્યાપારના કથિત ધંધાનો પર્દાફાશ રાજહંસ બેલીઝાના 10મા માળે AHTUની રેડ ફ્લેટ નં. 1004માંથી મહિલાને દેહવ્યાપારમાંથી મુક્ત કરાઈ રાજસ્થાનથી મહિલાને બોલાવી દેહવ્યાપાર કરાવાતો હોવાનો ખુલાસો ડમી ગ્રાહક મોકલી AHTUએ સમગ્ર રેકેટ ઝડપી પાડ્યું રેડ દરમિયાન રૂ. 1.18 લાખ રોકડ સહિત મુદ્દામાલ કબજે કૃષ્ણા ઉર્ફે બ્રીજેશ યાદવ અને ચંપક વોન્ટેડ જાહેર સમગ્ર મામલે AHTUએ વધુ તપાસ હાથ ધરી
Udhna, Surat | Sep 13, 2026
ઉધના | ગણપતિ બાપાનું સાદગીભર્યું આગમન - વિનાયક નગરમાં બાલ ગણેશ મિત્ર મંડળ દ્વારા બાપાનું આગમન - યુવક મંડળે ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપાનું સ્વાગત કર્યું - બાપાના આગમનથી વિનાયક નગરમાં ભક્તિમય માહોલ છવાયો - સાદગી અને શ્રદ્ધા સાથે ગણપતિ બાપાની આગમન યાત્રા - યુવકો દ્વારા આગમનની અનોખી ઝલક જોવા મળી #krantisamaynews #krantisamay #surat #udhna
Udhna, Surat | Sep 13, 2026
થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ઝોન-2 પોલીસ અને ફોસ્ટાના સહયોગથી ભાઠેનામાં રક્તદાન કેમ્પ યોજાયો સુરત શહેર પોલીસ ઝોન-2 અને ફોસ્ટાના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ખાસ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઠેના ખાતે આવેલ મનપાના કોમ્યુનિટી હોલમાં 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યુ હતું. . . . . . . . . . #thelesemia #zone2police #fosta #raktdaancamp #bloodcamp #surat #ssknews
Udhna, Surat | Sep 13, 2026
રીંગ રોડ પર આવેલ ઓવર બ્રિજ પર ચડતા લાગેલ એંગલ સાથે ગાડીનું અકસ્માત.. મેટ્રો નું કામ ચાલુ હોવાથી બ્રીજના શરૂઆતમાં હેવી વાહનો ને નો એન્ટ્રી માટે એંગલ લગાવવામાં આવ્યા હતા તો પણ વાહન ચાલાકે જોયા વગર ગાડી હલકા આવતા એંગલ સાથે અથડાયો.. ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના ભાગરૂપે થયો અકસ્માત..
Udhna, Surat | Sep 13, 2026