ભાવનગર | સરકારી ક્વાર્ટરમાં ડુપ્લીકેટ વિદેશી દારૂની મીની ફેક્ટરી ઝડપાઈ
- લઠ્ઠાકાંડ બાદ હાદાનગરમાં ફરી ડુપ્લીકેટ દારૂનો પર્દાફાશ
- રેલવે કોલોનીના સરકારી ક્વાર્ટરમાં LCB અને બોરતળાવ પોલીસનો દરોડો
- ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતા હોવાની આશંકામાં 3 શખ્સ ઝડપાયા
- રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ સહિત 3 આરોપી ઝડપાયા
- 17 બોટલ, બ્રાન્ડના સ્ટીકર અને કેરબા સહિતનો મુદ્દામાલ જપ્ત
- બોટલ સીલ કરવાના 2 મશીન પણ પોલીસે કબજે કર્યા
- કેરબામાં રહેલું કેમિકલ આરોપીઓએ ઢોળી નાખ્યાનું પોલીસનું કહેવું
- અક્ષયરાજસિંહ અને વિજય ભાગીદારીમાં ફેક્ટરી ચલાવતા હોવાનો ખુલાસો
- દારૂ કેટલા સમયથી બનતો હતો અને કેટલો માલ વેચાયો તેની તપાસ શરૂ
- બોરતળાવ પોલીસે પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી
#krantisamaynews #krantisamay #bhavnagar #gujarat
Udhna, Surat | Sep 13, 2026