થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ઝોન-2 પોલીસ અને ફોસ્ટાના સહયોગથી ભાઠેનામાં રક્તદાન કેમ્પ યોજાયો
સુરત શહેર પોલીસ ઝોન-2 અને ફોસ્ટાના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ખાસ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઠેના ખાતે આવેલ મનપાના કોમ્યુનિટી હોલમાં 12 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યુ હતું.
.
.
.
.
.
.
.
.
.
#thelesemia #zone2police #fosta #raktdaancamp #bloodcamp #surat #ssknews
Udhna, Surat | Sep 13, 2026