ભાવનગર | સ્કૂલ વર્ધીની અદાવતમાં મિત્ર જ બન્યો હત્યારો!
- સ્કૂલ વર્ધીની રિક્ષા ગોઠવવા બાબતે મનદુઃખમાં હત્યાનું કથિત ષડયંત્ર
- આરોપી મુકેશ પટેલે મિત્ર ભાવેશ વિસાણીની હત્યાનો પ્લાન ઘડ્યાનો ખુલાસો
- ઝેરી અને ડુપ્લિકેટ દારૂ હોવાની જાણ હોવા છતાં ભાવેશને પીવડાવ્યાનો આરોપ
- ભાવેશની તબિયત લથડતાં સારવાર દરમિયાન સર.ટી. હોસ્પિટલમાં મોત
- FSL અને PM રિપોર્ટમાં ઝેરી આલ્કોહોલની પુષ્ટિ થયાનું પોલીસનું કહેવું
- દારૂની બોટલ સંતાડી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યાનો આરોપ
- હત્યા પહેલાંની કોલ રેકોર્ડિંગ પણ તપાસમાં મહત્વની કડી બની
- ઘોઘારોડ પોલીસે મુકેશ પટેલ અને દારૂ સપ્લાયર સંજય સામે ગુનો નોંધ્યો
- BNS કલમ 103(1), 54 અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી
#krantisamaynews #krantisamay #bhavnagar #gujarat
Udhna, Surat | Sep 13, 2026