ખંભાત: જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સઘન તપાસ, 65 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજો કરવામાં આવી નાશ, 14 નમૂનાઓ લીધા
Khambhat, Anand | Oct 19, 2026 આણંદ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે.તપાસ દરમ્યાન 65 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજોનો નાશ કરવામાં આવ્યો છે.18 જેટલી પેઢી પર તપાસ કરાઈ હતી.જે દરમ્યાન 14 નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે.