રેલ્વે પોલીસે બિલ-આધાર વિના તમાકુ-પાનમસાલા સહિત રૂ.4.82 લાખના મુદ્દામાલ સાથે ચારને ઝડપી પાડ્યા
સુરત રેલ્વે પોલીસે બિલ આધાર પુરાવા વગર અલગ અલગ બ્રાન્ડની તમાકુ, પાનમસાલા સહિત 4.82 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચારને ઝડપી પાડ્યા હતાં.
.
.
.
.
.
.
.
.
.
#railwaypolice #tamaku #panmasala #illegal #crime #surat #ssknews
Udhna, Surat | Oct 29, 2026