ચેમ્બર ઓફ કોમર્સના આયુર્વેદ સેવા રત્ન એવોર્ડ વિવાદમાં 57થી વધુ ડોક્ટરોના વિરોધ બાદ એવોર્ડ પરત લેવાયો
સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના વંદે આયુકોન-3 કાર્યક્રમમાં એવોર્ડને લઈને વિવાદ ઊભો થયો હોય તેમ બોગસ ડોક્ટર તરીકે અગાઉ પકડાયેલા ઈસમને આયુર્વેદ સેવા રત્ન એવોર્ડ અપાયો હોવાનો 57થી વધુ આયુર્વેદિક ડિગ્રીધારી ડોક્ટરોએ આક્ષેપ કરતા એવોર્ડ પરત લેવાયો હતો..
.
.
.
.
.
.
.
.
#chamberofcommerce #ratnaward #doctor #award #duplicate #doctor #surat #ssknews
Udhna, Surat | Oct 29, 2026