Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Cm
Pmmodi
Rahulgandhi
Actor
यूपी
Uttarpradesh
Haryana
Lucknow
Jdu
usr42867191
આજે સુરતના આકાશમાં સૂરજનો નજારો જ કંઈક અલગ હતો! 🌅❤️ તમે પણ આજનો આ સુંદર નજારો જોયો? 😍 #IAmSuratCity #Surat #SuratSunset #SuratDiaries
Udhna, Surat
| Oct 29, 2026
#iamsuratcity
#surat
#suratsunset
#suratdiaries
MORE NEWS
રેલ્વે પોલીસે બિલ-આધાર વિના તમાકુ-પાનમસાલા સહિત રૂ.4.82 લાખના મુદ્દામાલ સાથે ચારને ઝડપી પાડ્યા સુરત રેલ્વે પોલીસે બિલ આધાર પુરાવા વગર અલગ અલગ બ્રાન્ડની તમાકુ, પાનમસાલા સહિત 4.82 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચારને ઝડપી પાડ્યા હતાં. . . . . . . . . . #railwaypolice #tamaku #panmasala #illegal #crime #surat #ssknews
Udhna, Surat | Oct 29, 2026
ચેમ્બર ઓફ કોમર્સના આયુર્વેદ સેવા રત્ન એવોર્ડ વિવાદમાં 57થી વધુ ડોક્ટરોના વિરોધ બાદ એવોર્ડ પરત લેવાયો સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના વંદે આયુકોન-3 કાર્યક્રમમાં એવોર્ડને લઈને વિવાદ ઊભો થયો હોય તેમ બોગસ ડોક્ટર તરીકે અગાઉ પકડાયેલા ઈસમને આયુર્વેદ સેવા રત્ન એવોર્ડ અપાયો હોવાનો 57થી વધુ આયુર્વેદિક ડિગ્રીધારી ડોક્ટરોએ આક્ષેપ કરતા એવોર્ડ પરત લેવાયો હતો.. . . . . . . . . #chamberofcommerce #ratnaward #doctor #award #duplicate #doctor #surat #ssknews
Udhna, Surat | Oct 29, 2026
ડિંડોલીમાં ડિગ્રી વગર સારવાર કરતા 9 બોગસ તબીબોને SURAT SOGએ આરોગ્ય ટીમ સાથે ઝડપી પાડ્યા ડિંડોલી વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જીંદગી સાથે ચેડા કરતા 9 બોગસ ઉંટવૈદ્યોને એસઓજી પોલીસે ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યની ટીમ સાથે મળી ઝડપી પાડ્યા હતાં. . . . . . . . . . #dindoli #duplicatedoctor #fakedegree #suratsog #suratcitypolice #rajdeepnakumsingh #dcp #surat #ssknews
Udhna, Surat | Oct 29, 2026
ભેસ્તાન હત્યા કેસના મુખ્ય આરોપી રાહુલ મંડલ અને તેની ગેંગ સામે 17 ગુનાઓને લઈ ગુજસીટોક હેઠળ કાર્યવાહી સુરત શહેરમાં ગુનાખોરી પર લગામ કસવા સુરત પોલીસે ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરનારી ટોળકીઓ સામે ગુજસીટોકનો હથિયાર ઉગામી રહી છે ત્યારે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા સતીશ ધાડગે હત્યા કેસના મુખ્ય આરોપી રાહુલ મંડલ અને તેની ગેંગ સામે 17 જેટલા ગંભીર ગુનાઓ હોય જેથી આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાતા અન્ય ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.. . . . . . . . . #bhestan #murder #gujsitoc #suratcitypolice #suratnews #citynews #headlines #suratcrime #suratpolice #suratsog #crimebranch #citycrime #Topnews #LetestNews #LiveNews #Reels #Crime #Curruption #પોલીસ
Udhna, Surat | Oct 29, 2026
સુરતઃ સામી દિવાળીએ સુરત rto નો મહત્વનો નિર્ણય શનિ - રવીના દિવસે પણ RTO કચેરીએ કાર્યરત રહેશે સરકારની સૂચના અન્વયે નિર્ણય બંને દિવસે ટેસ્ટ ટ્રેક કાર્યરત રહેશે ટુ વ્હીલ ની 880 જેટલી એપોઇન્ટમેન્ટ જ્યારે ફોર વ્હીલ કારની 352 જેટલી એપોઇન્ટમેન્ટ આપવામાં આવી વાહન ચાલકોને અગવડતા ના પડે તે માટેની વ્યવસ્થા
Udhna, Surat | Oct 29, 2026
Surat, meet your new favourite beverage spot! From refreshing Sharbats to delicious Coco, Falooda and more, Real SIP Sharbat brings a whole world of flavours under one roof. Whether you’re exploring new flavours or picking your favourites, there’s a SIP for every mood. 📍 12/770, Kaskiwad Baghal Road, Shahpore, Sayedpura, Surat, Gujarat – 395003 📞 Party & Event Orders: 78629 22886 REAL SIP, Since 1970. #RealSIP #SIPSurat #SuratFoodie #SuratEats #Sharbat
Udhna, Surat | Oct 29, 2026
સુરત | રાહુલ મંડલ ગેંગ સામે સુરત પોલીસ ની મોટી કાર્યવાહી સતીષ મરાઠા હ-ત્યા કેસમાં કુલ 12 આરોપીઓનાં નામ, 10 પકડાયા અન્ય બે આરોપીઓ સત્યભાનસિંહ ઉર્ફે સત્યા અને અંકુર પાંડે ફરાર, જેમની શોધખોળ ચાલુ #krantisamaynews #krantisamay #surat #suratcity #udhna
Udhna, Surat | Oct 29, 2026
સુરત | દિવાળીના તહેવાર પહેલાં સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી મોટા વરાછાના 19 વર્ષીય વિદ્યાર્થીને રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો ઉત્રાણના લજામણી ચોક પાસે તાપી કિનારેથી આરોપીની ધરપકડ આરોપીની ઓળખ વિષ્ણુ ઉર્ફે વિશુ પરેશભાઈ કાનાણી તરીકે થઈ પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પાસે એક રિવોલ્વર મળી આવી. મિત્રો સામે વટ પાડવા માટે હથિયાર બતાવતો હોવાની પૂછપરછમાં વિગતો સામે આવી #krantisamaynews #krantisamay #surat #crimebranch #gujarat
Udhna, Surat | Oct 29, 2026