સુરતઃ સામી દિવાળીએ સુરત rto નો મહત્વનો નિર્ણય શનિ - રવીના દિવસે પણ RTO કચેરીએ કાર્યરત રહેશે સરકારની સૂચના અન્વયે નિર્ણય
બંને દિવસે ટેસ્ટ ટ્રેક કાર્યરત રહેશે ટુ વ્હીલ ની 880 જેટલી એપોઇન્ટમેન્ટ જ્યારે ફોર વ્હીલ કારની 352 જેટલી એપોઇન્ટમેન્ટ આપવામાં આવી વાહન ચાલકોને અગવડતા ના પડે તે માટેની વ્યવસ્થા