સુરત | દિવાળીના તહેવાર પહેલાં સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
મોટા વરાછાના 19 વર્ષીય વિદ્યાર્થીને રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો
ઉત્રાણના લજામણી ચોક પાસે તાપી કિનારેથી આરોપીની ધરપકડ
આરોપીની ઓળખ વિષ્ણુ ઉર્ફે વિશુ પરેશભાઈ કાનાણી તરીકે થઈ
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પાસે એક રિવોલ્વર મળી આવી.
મિત્રો સામે વટ પાડવા માટે હથિયાર બતાવતો હોવાની પૂછપરછમાં વિગતો સામે આવી
#krantisamaynews #krantisamay #surat #crimebranch #gujarat
Udhna, Surat | Oct 29, 2026