Public App Logo
Profile Picture

SSK NEWS GUJARAT

@usr87854540
820Followers
0Following
સુરત એસઓજીની ટીમે રાંદેર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા યુવાનને ઝડપી પાડ્યો

સુરત એસઓજીની ટીમે બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા યુવાનને ઝડપી પાડી તેની પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=sog nis:value=sog nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rander nis:value=rander nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=drugs nis:value=drugs nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crime nis:value=crime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
વરાછા જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ઘૂસતા શિવલિંગ સુધી પહોંચ્યું, દર્શન બંધ કરાયા

સુરતના વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારીનો આક્ષેપ કરતી ઘટના સામે આવી હોય તેમ જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. ગટર ઓવરફ્લો થતાં ગંદુ પાણી મંદિર પરિસરમાં ઘૂસી શિવલિંગ સુધી પહોંચ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો જેના કારણે દર્શન પણ બંધ કરવાની ફરજ પડી હતી..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=varachha nis:value=varachha nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahadevmandir nis:value=mahadevmandir nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gutter nis:value=gutter nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dirtywater nis:value=dirtywater nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
સુરત જિલ્લામાં નકલી સિંગતેલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જાણીતા બ્રાન્ડના સ્ટીકરથી તેલનું પેકિંગ થતું હતું

સુરત જિલ્લામાં વધુ એક નકલી પ્રોડક્ટ બનાવતા શંકાસ્પદ કારખાના પર ગાંધીનગર સીઆઈટી ક્રાઈમે દરોડો પાડી નકલી સિંગતેલ બનાવતા શંકાસ્પદ કારખાનાને ઝડપી પાડ્યું હતું. જ્યાંથી અલગ-અલગ જાણીતા બ્રાન્ડના સ્ટીકર લગાવી તેલનું પેકિંગ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=duplicate nis:value=duplicate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=singtel nis:value=singtel nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cid nis:value=cid nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crimebranch nis:value=crimebranch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=factory nis:value=factory nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=stock nis:value=stock nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
કતારગામ દરવાજા પાસે ખુલ્લી ગટરમાં જનરેટર ભરેલી ગાડીનું ટાયર ખાબક્યું, કલાકો સુધી વાહન ફસાયું

સુરતના કતારગામ દરવાજા પાસે પાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હોય તેમ મુખ્ય માર્ગ પર ખુલ્લી ગટર વાહનચાલકો માટે મુસીબત બની છે. મોડી રાત્રે જનરેટર ભરેલી ગાડીનું પાછળનું અડધું ટાયર ગટરમાં ખાબકી ગયું હતું. કલાકોની મથામણ છતાં જનરેટર બહાર ન કાઢી શકાયું અને આખી રાત ગટર લાઈનમાં ફસાયેલું રહ્યું હતું.
.
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=katargamdarwaja nis:value=katargamdarwaja nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=palika nis:value=palika nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gutter nis:value=gutter nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dirtywater nis:value=dirtywater nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
નાનપુરાના મોનાલીસા એપાર્ટમેન્ટમાં એકલી રહેતી 84 વર્ષીય વૃદ્ધાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું.

નાનપુરાના મોનાલીસા એપાર્ટમેન્ટમાં એકલી રહેતી 84 વર્ષીય વૃદ્ધાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું.

વૃદ્ધાના ગળા અને માથાના ભાગે ઈજાના નિશાન મળતાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

ઘટનાની જાણ થતાં અઠવા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને હોસ્પિટલમાં વૃદ્ધાને મૃત જાહેર કરાયા.

લૂંટ, મિલકત કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=nanpura nis:value=nanpura nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=monalisaapartment nis:value=monalisaapartment nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=oldwomen nis:value=oldwomen nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=athwa nis:value=athwa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં સુરતના આરોગ્ય તંત્ર સામે સવાલો, ટીમે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોએ સુરતના આરોગ્ય તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઉભા કર્યા છે. વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જોકે, સામાન્ય લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરતું આરોગ્ય તંત્ર મોટી બ્લિન્કીત સામે કાર્યવાહી કરવામાં કેમ ઢીલાશ દાખવે છે, તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=blinkint nis:value=blinkint nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=videoviral nis:value=videoviral nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=foodandsafety nis:value=foodandsafety nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=laddu nis:value=laddu nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=onlineorder nis:value=onlineorder nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=expired nis:value=expired nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું ભક્તિભાવપૂર્વક ભવ્ય આગમન કરવામાં આવ્યું.

ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું ભક્તિભાવપૂર્વક ભવ્ય આગમન કરવામાં આવ્યું.

પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઢોલ-નગારાના તાલે બાપાનું ઉત્સાહભેર સ્વાગત કરાયું.

શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે પોલીસ સ્ટેશન પરિસરમાં ગણેશજીની સ્થાપના કરાઈ.

શહેરમાં શાંતિ, સુમેળ અને સૌની સુરક્ષા જળવાઈ રહે તે માટે બાપા સમક્ષ પ્રાર્થના કરવામાં આવી.
.
.
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=dindoli nis:value=dindoli nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshchaturthi nis:value=ganeshchaturthi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganpatibappa nis:value=ganpatibappa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
પી.પી. સવાણી સ્કૂલની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું.

પી.પી. સવાણી સ્કૂલની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું.

દૂષિત ભોજનના કારણે અનેક વિદ્યાર્થીઓ બીમાર પડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

મેસ સંચાલકની બેદરકારી સામે કડક પગલાં ભરી જરૂર પડ્યે ટેન્ડર રદ કરવાની ABVPએ માંગ કરી.

વિદ્યાર્થી-વાલીઓની સંયુક્ત ફૂડ કમિટી બનાવી ભોજનની ગુણવત્તા પર નિયમિત દેખરેખ રાખવા રજૂઆત કરાઈ..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=ppspavani nis:value=ppspavani nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=hostel nis:value=hostel nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=foodpoison nis:value=foodpoison nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=abvp nis:value=abvp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=virodh nis:value=virodh nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=protest nis:value=protest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
લિંબાયત પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરાયેલી મોટર સાઈકલ કબ્જે કરી

સુરતની લિંબાયત પોલીસે મોટર સાઈકલની ચોરી કરી ભાગી છુટેલા રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ બાઈક કબ્જે કરી હતી..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=limbayat nis:value=limbayat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=motorcycle nis:value=motorcycle nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=splendour nis:value=splendour nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bike nis:value=bike nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
આંતરરાજ્ય ઘરફોડ ચોરી ગેંગના સભ્યને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી બે ગુનાનો ભેદ ઉકેલ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતર રાજ્ય ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગના સભ્યને ઝડપી પાડી વરાછા અને ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=crimebranch nis:value=crimebranch nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=chor nis:value=chor nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=thief nis:value=thief nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
ગણેશ ચતુર્થીએ વડોદરાના સ્મિત ઠાકુરે શ્રમજીવી પરિવારની 200થી વધુ ગણેશ પ્રતિમા ખરીદી

સુરતમાં ગણેશ ચતુર્થીએ ફૂટપાથ પર શ્રીજીની પ્રતિમા વેચતા શ્રમજીવી પરિવારની વણવેચાયેલી 200 મૂર્તિઓ રહી જતાં ચિંતામાં મુકાયો હતો.

વરસાદના કારણે પ્રતિમાઓ ન વેચાતાં મુશ્કેલીમાં મુકાયેલા પરિવારની વડોદરાના સ્મિત ઠાકુર અને તેના મિત્રએ 25,000 ચૂકવી તમામ મૂર્તિઓ ખરીદી લીધી.

મૂર્તિઓ રઝળે નહીં અને આસ્થા જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસની મદદ મેળવી એક જ સ્થળે 200 પ્રતિમાઓની સ્થાપના કરાશે.

પોલીસે ફાળવેલી જગ્યા પર સામૂહિક સ્થાપન બાદ દોઢ દિવસના ગણપતિ તરીકે તમામ પ્રતિમાઓનું વિધિવત વિસર્જન કરવામાં આવશે.

બંને મિત્રોની આ અનોખી પહેલથી શ્રમજીવી પરિવાર આર્થિક સંકટમાંથી ઉગરી જતાં તેમણે બંને યુવકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
.
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=ganeshchaturthi nis:value=ganeshchaturthi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshpratima nis:value=ganeshpratima nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcitypolice nis:value=suratcitypolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત, સતત વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે શનિવારથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ અવિરત વરસી રહ્યો છે. રાતભર પડેલા વરસાદથી શહેરના અનેક રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે, ત્યારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘમહેરના કારણે જનજીવન પર અસર જોવા મળી છે..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=varsad nis:value=varsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=monsoon nis:value=monsoon nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rain nis:value=rain nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશ ચતુર્થીની ભક્તિભાવપૂર્વક ઉજવણી, પૂજા-આરતી યોજાઈ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશ ચતુર્થીની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ કચેરી ખાતે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સ્થાપના કરી પૂજા-અર્ચના અને આરતી યોજાઈ હતી..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=newcivilhospital nis:value=newcivilhospital nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshchaturthi nis:value=ganeshchaturthi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=celebration nis:value=celebration nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
પાંડેસરામાં ડીજે વગાડવા મુદ્દે બબાલ, ચપ્પુ હુમલામાં વિનીત અને કાર્તિક ઈજાગ્રસ્ત

સુરતના પાંડેસરા વિસ્તારમાં ડીજે વગાડવાની બાબતે બબાલ થતાં બે યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પાણીની ટાંકી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં વિનીત અને કાર્તિક નામના બે યુવકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા હતાં..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=pandesara nis:value=pandesara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=attack nis:value=attack nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=humlo nis:value=humlo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=civilhospital nis:value=civilhospital nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=babaal nis:value=babaal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fight nis:value=fight nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
પીપી સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ બાદ તમામ હોસ્ટેલ મેસમાં ફૂડ સેફ્ટી વિભાગનું ચેકિંગ

સુરતમાં હોસ્ટેલ મેસ સામે ફૂડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી છે. પીપી સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાના પગલે હવે સુરતની તમામ હોસ્ટેલ મેસમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=ppsavani nis:value=ppsavani nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=hostel nis:value=hostel nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=foodpoison nis:value=foodpoison nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=foodandsafety nis:value=foodandsafety nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=checking nis:value=checking nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
નવાગામ ડીંડોલીના અગ્નિવીર જવાને ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, છ મહિના પહેલા લગ્ન થયા હતા

સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતા અને અગ્નિવીર તરીકે સેનામાં જોડાયેલા જવાને પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તો આર્મી જવાનના માત્ર છ મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા. છેલ્લા એક મહિનાથી રજા પર સુરત આવ્યા હતાં..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=navagam nis:value=navagam nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dindoli nis:value=dindoli nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=army nis:value=army nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jawan nis:value=jawan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcity nis:value=suratcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=breakingnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=headlines nis:value=headlines nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=newsupdates nis:value=newsupdates nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratnewsupdate nis:value=suratnewsupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sürat nis:value=sürat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/>
લિંબાયતના પ્રભુનગર વિસ્તારમાં એમ્બ્રોઇડરી મશીન ચઢાવતી વખતે ક્રેનનું અચાનક સંતુલન ખોરવાયું હતું.

લિંબાયતના પ્રભુનગર વિસ્તારમાં એમ્બ્રોઇડરી મશીન ચઢાવતી વખતે ક્રેનનું અચાનક સંતુલન ખોરવાયું હતું.
સંતુલન ગુમાવતા ક્રેન અચાનક ધડાકાભેર પલટી મારી ગઈ હતી.
ક્રેન પલટી મારતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=limbayat nis:value=limbayat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=prabhunagar nis:value=prabhunagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=machine nis:value=machine nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crane nis:value=crane nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crash nis:value=crash nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=videoviral nis:value=videoviral nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
સુરત રેલવે સ્ટેશન પર દુરંતો એક્સપ્રેસમાંથી 21 કિલોથી વધુ પોષડોડાનો જથ્થો મળી આવ્યો

સુરત રેલવે સ્ટેશન આવેલી હજરત નિઝામુદ્દીન-એર્નાકુલમ દુરંતો એક્સપ્રેસમાંથી 21 કિલોથી વધુ પોષડોડા મળી આવ્યા હતા જોકે પોલીસને જોઈને અજાણ્યો શખ્સ ટ્રોલીબેગ બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હતો..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=suratrailwaystation nis:value=suratrailwaystation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=posdoda nis:value=posdoda nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=drugs nis:value=drugs nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=illegal nis:value=Illegal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
ગોડાદરામાં માતા સાથે બોલાચાલી બાદ ધાબા પરથી કૂદવા ગયેલી 14 વર્ષીય સગીરાનો પોલીસે જીવ બચાવ્યો

સુરતના ગોડાદરા વિસ્તારમાં પીસીઆર વાનની સમયસૂચકતાથી 14 વર્ષીય સગીરાનો જીવ બચી ગયો છે. માતા સાથે સામાન્ય બોલાચાલી બાદ સગીરાએ ધાબા પરથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=godadara nis:value=godadara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girl nis:value=girl nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=suratcitypolice nis:value=suratcitypolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=save nis:value=save nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
સુરતના નાના વરાછામાં બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો યુવક સ્ટીલની ગ્રીલમાં જ ફસાઈ ગયો હતો.

સુરતના નાના વરાછામાં બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો યુવક સ્ટીલની ગ્રીલમાં જ ફસાઈ ગયો હતો. તસ્કર ફસાઈ જતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તેને મેથીપાક ચખાડ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=nanavarachha nis:value=nanavarachha nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=banglow nis:value=banglow nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=chori nis:value=chori nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=stuck nis:value=stuck nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=videoviral nis:value=videoviral nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
ડિંડોલી પોલીસે જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતમાં પ્રતિબંધ હોવા છતા જાહેરમાં જુગાર રમાતુ હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે ત્યારે ડિંડોલી પોલીસે જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=jugaar nis:value=jugaar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gambling nis:value=gambling nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dindoli nis:value=dindoli nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=police nis:value=police nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=illegal nis:value=illegal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
રાંદેરનો વિયર કમ કોઝ્વે ફરી વાહન વ્યવહાર માટે બંધ.

રાંદેરનો વિયર કમ કોઝ્વે ફરી વાહન વ્યવહાર માટે બંધ.
ઉકાઈ ના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદના પગલે.
કોઝવે ફરી ઓવર ફલો થયો. કોઝવે ની ભયજનક સપાટી 6 મીટર.
જે સપાટી વટાવી જતાં કોઝવેનો માર્ગ પાણીમાં ગરગાવ.
કોઝવે ના માર્ગ પરથી પાણીનો ઘસમસ્તો પ્રવાહ.
કોઝવેમાં પાણીની સતત આવકના પગલે તાપી નદી બે કાંઠે.
.

.
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=rander nis:value=rander nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kozway nis:value=kozway nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vehicle nis:value=vehicle nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=closed nis:value=closed nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
અડાજણમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

સુરતના અડાજણ વિસ્તારમાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=adajan nis:value=adajan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=accident nis:value=accident nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=car nis:value=car nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
સિવિલ પીજી હોસ્ટેલની મેસમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, ભોજન અને સ્વચ્છતાની તપાસ

સુરત સિવિલ હોસ્પિટલની પીજી હોસ્ટેલની મેસમાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું છે. મેસમાં પીરસવામાં આવતા ભોજનથી લઈને કિચનની સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુધીની તપાસ હાથ ધરાઈ હતી..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=newcivilhospital nis:value=newcivilhospital nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pghostel nis:value=pghostel nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mess nis:value=mess nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=foodandsafety nis:value=foodandsafety nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=checking nis:value=checking nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>
લાંબા વિરામ બાદ સુરતમાં ફરી વરસાદી માહોલ, શનિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ યથાવત રહ્યો

સુરતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો હતો. શનિવારે મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ યથાવત રહ્યો હતો..
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=varsad nis:value=varsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=monsoon nis:value=monsoon nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rain nis:value=rain nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ssknews nis:value=ssknews nis:enabled=true nis:link/>