દેત્રોજ રામપુરા: ન્યૂ રાણીપ વિસ્તારમાંથી 1 માસ 7 દિવસના બાળકનું અપહરણ
આજે શનિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ ન્યૂ રાણીપ વિસ્તારમાંથી 1 માસ 7 દિવસના બાળકનું અપહરણ.અજાણી મહિલાએ બાળકનું કર્યું હતું અપહરણ.બાળક અન્ય વિસ્તારમાંથી બિનવારસી મળી આવ્યું.સાબરમતી પોલીસે અપહરણ કરનારની શોધખોળ હાથ ધરી.