સોજીત્રા: સોજીત્રાના ભડકદ ગામે રહેણાંક વિસ્તારમાં 4 ફૂટનો મગર ઘૂસી આવ્યો
Sojitra, Anand | Nov 11, 2026 સોજીત્રાના ભડકદ ગામે રહેણાંક વિસ્તારમાં અચાનક 4 ફૂટનો મગર આવી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રેસ્ક્યુ ટીમે વન વિભાગની મદદથી મગરને સુરક્ષિત રીતે પકડી સલામત સ્થળે છોડી દીધો છે.