સોજીત્રા: સોજીત્રામા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને તાલુકા પ્રભારીની નિમણૂક કરાઈ
Sojitra, Anand | Feb 13, 2026 શુક્રવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સોજીત્રામાં શહેર પ્રભારી પરમાર ગીતાબેન જયંતીભાઈ અને તાલુકા પ્રભારી પટેલ વિમલભાઈ કાંતિભાઈની વરણી કરવામાં આવી હતી.