Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

સોજીત્રા: મલાતજ ખાતે આવેલ હાઈસ્કૂલમાં માતૃભાષા મહોત્સવનું આયોજન કરાયું

Sojitra, Anand | Feb 18, 2026
સોજીત્રા તાલુકાના મલાતજ ગામે આવેલ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃભાષાના સંવર્ધન અને જતન માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.