Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

સોજીત્રા: સોજીત્રાના ઇષ્ણાવ પાસે આઇસર ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો

Sojitra, Anand | Feb 9, 2026
સોજીત્રા તાલુકાના પીપળાવથી સોજીત્રા માર્ગ ઉપર ઇષ્ણાવ પાસે આઇસર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આઇસર ટેમ્પા એ પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું.પુળાના ગઠ્ઠા ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું ટ્રેક્ટરમાં સવાર બે વ્યક્તિઓને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.