સોજીત્રા: ઇષ્ણાવ પાસે થયેલા અકસ્માતમાં આઇસર ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધાયો
Sojitra, Anand | Feb 10, 2026 સોજીત્રા તાલુકાના પીપળાવ થી સોજીત્રા જવાના માર્ગ ઉપર ઇષ્ણાવ પાસે આઇસર ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પોને ચાલક સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.