વંથળી: ટીકર ગામે વન્યજીવોનો આતંક,ખેતરે કામ કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત
વંથલી પંથકના ટીકર ગામે ચાર પગાનો આતંક જોવા મળ્યો છે.ખેતરે પાણી વાળતા સમયે દિપડાનો હુમલો થયો છે.વંથલી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર લવાઈ હતી.વનવિભાગને જાણ કરવામાં આવી છે.વંથલી પંથકમાં અગાઉ પણ માનવ પર હુમલાના બનાવ સામે આવ્યા છે.ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે.પાંજરે પુરવા ગ્રામજનોની માગ છે.