Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata
Aap

કેશોદ: કેશોદના પૂર્વ વિસ્તારમાં બની રહેલ સ્મશાનની મુલાકાત લેતા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા

Keshod, Junagadh | Nov 28, 2025
કેશોદ નગરપાલિકા હદ વિસ્તારમાં શહેરીજનોને સારી સુવિધા મળે તેને લઈ વિકાસે વેગ પકડ્યો છે ત્યારે કેશોદ પૂર્વ વિસ્તારમાં સ્મશાન ની જરૂરિયાત હોય જેને લઇ સરકાર માં આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને સરકાર દ્વારા લાખો રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે ત્યારે આ નગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે આ કામગીરીનું નિરીક્ષણ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા દ્વારા કરવામાં આવ્યું હતુ. અને કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા