માંડવી: માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા જન્મજયંતીની ઉજવણી, પ્રતિમાને હારારોપણ સાથે સફાઈ અભિયાન યોજાયું
Mandvi, Kutch | Oct 4, 2026 માંડવી: ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતી નિમિત્તે માંડવી શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.જન્મજયંતીની ઉજવણી અંતર્ગત પ્રતિમા પરિસર તથા આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોએ શ્યામજી કૃષ્ણ વર્માના રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને યાદ કરી તેમ